શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.અંજળનો ત્યાગ કરી મરવા માટે તૈયાર થઈ બેસવું તે– પ્રાતિપદિક બિનઅંજળ પ્રાયોપવેશન અંજળપાણી પ્રાતિપદિક બિનઅંજળ પ્રાયોપવેશન અંજળપાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - અનાજના કણસલાં ગૂંદીને કે ઝૂડીને એમાંથી અનાજ કાઢવાની જગ્યા. ખલું કોઠારીયું ફલું ખળું ખલું કોઠારીયું ફલું ખળું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો :'ડાબે હાથે પણ બાણ ફેંકી શકે તેવું' બાણાવળી ધનુર્ધર ડાબોડી સવ્યસાચી બાણાવળી ધનુર્ધર ડાબોડી સવ્યસાચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - ભેંસનું ટોળું. ભાડું ખાંડુ ભાંડુ ખાડું ભાડું ખાંડુ ભાંડુ ખાડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.વહાણમાં તૂતક નીચેનો ભાગ સંભાળનાર - ટંડેલ ખલાસ માલમ ભંડારી ટંડેલ ખલાસ માલમ ભંડારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. શેરડીનો ઉકાળેલો રસ - ક્ષારરસ અધોટી અમીરસ રસોધર ક્ષારરસ અધોટી અમીરસ રસોધર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP