શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.મરવાની તૈયારીમાં હોય તેવું – મુમુક્ષા મોક્ષ મરણપથ મુમૂર્ષુ મુમુક્ષા મોક્ષ મરણપથ મુમૂર્ષુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - ભેંસનું ટોળું. ભાંડુ ભાડું ખાડું ખાંડુ ભાંડુ ભાડું ખાડું ખાંડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.લોખંડનું તગારું- ટોકર ટોકરી ટોપલી ટકોર ટોકર ટોકરી ટોપલી ટકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - ગૌરી વ્રત માટે કંકુ લગાવેલ રૂની વાટમાંથી બનાવેલી સેર. કીસુલી નાગલા ટકુલી ટીલી કીસુલી નાગલા ટકુલી ટીલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'ખવીસ' શબ્દનો અર્થ જણાવો. દેવતા શ્વસુર રાક્ષસ પિતા દેવતા શ્વસુર રાક્ષસ પિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો.અનેક જન્મો સુધી – સાતજન્મ અનંતકાળ જન્મોજન્મ દરેક જન્મે સાતજન્મ અનંતકાળ જન્મોજન્મ દરેક જન્મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP