શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ‘કરેલા ઉપકારને ભૂલી જનાર' - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. કૃતાર્થ કૃતશી કૃતધ્ની કૃતનિશ્ચયી કૃતાર્થ કૃતશી કૃતધ્ની કૃતનિશ્ચયી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : ફાનસનો ગોળો અજવાળીયું પોટો દીવો ચકવો અજવાળીયું પોટો દીવો ચકવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરોઃ મકાનના આધારરૂપ થાંભલી - મોભ સૂંથ મોટી કુંભી મોભ સૂંથ મોટી કુંભી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - મુખમાંથી બહાર પ્રગટતી સ્પષ્ટ વાણી પર્શ્વ મધ્યમ પરાલ વૈખરી પર્શ્વ મધ્યમ પરાલ વૈખરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ઘોડાને ચંદી ખવડાવવાની ચામડાની કોથળી નગોબોર બોખરો તોબરો મોહરો નગોબોર બોખરો તોબરો મોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો. રાગ અને આસકિતનો અભાવ – મુકત રાગ મુક્ત સાધુ વૈરાગ્ય મુકત રાગ મુક્ત સાધુ વૈરાગ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP