શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો. રાગ અને આસકિતનો અભાવ – મુકત રાગ મુક્ત વૈરાગ્ય સાધુ મુકત રાગ મુક્ત વૈરાગ્ય સાધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો. ઘરના મુખ્ય ઓરડાની બાજુની ઓરડી – સ્ટોરરૂમ આંગણુ ગજાર હોલ સ્ટોરરૂમ આંગણુ ગજાર હોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ‘કરેલા ઉપકારને ભૂલી જનાર' - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. કૃતશી કૃતાર્થ કૃતનિશ્ચયી કૃતધ્ની કૃતશી કૃતાર્થ કૃતનિશ્ચયી કૃતધ્ની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. ડાબે હાથે પણ બાણ ફેંકી શકે તેવું બાણાવળી સવ્યસાચી ધર્નુધર ડાબોડી બાણાવળી સવ્યસાચી ધર્નુધર ડાબોડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો.જેને સીમા નથી તે – સીમાંત સીમાચિહ્ન સીમાધાર નિ:સીમ સીમાંત સીમાચિહ્ન સીમાધાર નિ:સીમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમુહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.સત્યને ટકાવી રાખનાર દેવી- હિમાદ્રિકન્યા ઋતુંભરા સત્યદેવી સાવિત્રી હિમાદ્રિકન્યા ઋતુંભરા સત્યદેવી સાવિત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP