શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો. સ્પષ્ટ ઉચ્ચારેલી વાણી – ભાષ બોલી શબ્દો વૈખરી ભાષ બોલી શબ્દો વૈખરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ખભે ભરાવવાની ઝોળી – વેડો ખાડિયો વહેરું ખડિયો વેડો ખાડિયો વહેરું ખડિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - વપરાશમાં રહેલો ન હોય તેવો કૂવો. તુમન થોગ ખાડિયો ખેગાણું તુમન થોગ ખાડિયો ખેગાણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) જેમને કોઈ શત્રુ નથી એં– શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. અજાતશત્રુ નીઃશત્રુ ક્ષત્રિય અમર અજાતશત્રુ નીઃશત્રુ ક્ષત્રિય અમર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. સાવ નાનું અંધારું ઘર – મઢૂલી ઘોલકી ધોલકી અંધારિયું મઢૂલી ઘોલકી ધોલકી અંધારિયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - ગામડામાં પોલીસ પટેલનો સહાયક રખેવાળ (ગામનો ચોકિયાત કે રક્ષક) ડૌઢી પસાયતો ઔબટ થેવા ડૌઢી પસાયતો ઔબટ થેવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP