શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો. દેશ માટે પ્રાણની આહુતિ આપનાર – શહીદ આહુતિ બલિદાન શહાદત શહીદ આહુતિ બલિદાન શહાદત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરોઃ મકાનના આધારરૂપ થાંભલી - સૂંથ મોભ મોટી કુંભી સૂંથ મોભ મોટી કુંભી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો.'લોભ વગરનો' લુચ્ચો લોભી લાલચુ વણલોભી લુચ્ચો લોભી લાલચુ વણલોભી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.મહેસુલ ભરાઈ ન શકાતું હોવાથી જમીન સરકારને પાછી સોંપવી તે માધુરી ગણોત માદળું શિક્ષાકાર માધુરી ગણોત માદળું શિક્ષાકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'વતું કરાવવું’ શબ્દનો અર્થ જણાવો. ખુશામત કરાવવી સરખામણી કરાવવી હજામત કરાવવી સાબિત કરાવવું ખુશામત કરાવવી સરખામણી કરાવવી હજામત કરાવવી સાબિત કરાવવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ‘જેનો કોઈ શત્રુ નથી તેવો’ –શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. દુશ્મન અજાતશત્રુ અણીશુદ્ધ દુશ્મનાવટ દુશ્મન અજાતશત્રુ અણીશુદ્ધ દુશ્મનાવટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP