શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો.'લોભ વગરનો' વણલોભી લોભી લુચ્ચો લાલચુ વણલોભી લોભી લુચ્ચો લાલચુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. જેનું શબ્દોમાં વર્ણન ન કરી શકાય તેવું - નિઃશબ્દ અનિર્વાચ્ય અન્યમનસ્ક પદહીન નિઃશબ્દ અનિર્વાચ્ય અન્યમનસ્ક પદહીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. દોરડું ભાગવાની ક્રિયા ભાંજણી ભાંડરાં ભાંડ ભાંજગ ભાંજણી ભાંડરાં ભાંડ ભાંજગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. પાણી ભરવાનું ચામડાનું સાધન એટલે... ? પોટલી હાંડલી મશક ગદબ પોટલી હાંડલી મશક ગદબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ‘‘કંઈપણ ખાધાપીધા વિના કરેલો ઉપવાસ” શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. લાંઘણ અગિયારસ તૃષ્ણા આસ્તિક લાંઘણ અગિયારસ તૃષ્ણા આસ્તિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ધનુષ્યની દોરી – કમાન મૌર્વી નારાચ વરત કમાન મૌર્વી નારાચ વરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP