શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો.છાપરાના ટેકારૂપ મુખ્ય આડું લાકડું – મોભ સ્તંભ થાંભલો મોભારો મોભ સ્તંભ થાંભલો મોભારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.જૂની પ્રણાલિકાનું આચરણ તેમજ સમર્થન કરનાર પ્રખરવાદી ઝનૂની પરંપરાગત રૂઢિચુસ્ત પ્રખરવાદી ઝનૂની પરંપરાગત રૂઢિચુસ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. સંસાર પ્રત્યે અતિશય સ્નેહ – આશકિત વૈરાગ્ય વિરકિત આસક્તિ આશકિત વૈરાગ્ય વિરકિત આસક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. જમવા આવવાનું નિમંત્રણ નોતરું દાવત નિવેદન કંકોતરી નોતરું દાવત નિવેદન કંકોતરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'હવાની લહેરનો મંદ અવાજ’ – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. પર્ણમર્મર ઘરઘરાહટ સરસરાહટ ચરચરાટ પર્ણમર્મર ઘરઘરાહટ સરસરાહટ ચરચરાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. બંને બાજુને જોડનારી – બેજોડ દ્વિજોડાણ ઉભયાન્વી બાજુબંધ બેજોડ દ્વિજોડાણ ઉભયાન્વી બાજુબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP