શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો.અનેક જન્મો સુધી – અનંતકાળ દરેક જન્મે સાતજન્મ જન્મોજન્મ અનંતકાળ દરેક જન્મે સાતજન્મ જન્મોજન્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરોઃ મકાનના આધારરૂપ થાંભલી - કુંભી મોટી સૂંથ મોભ કુંભી મોટી સૂંથ મોભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો. સંકેત પ્રમાણે પ્રેમીને મળવા જતી સ્ત્રી અભિસારિકા પ્રેમાળ સૌજન્યા નિહારીકા અભિસારિકા પ્રેમાળ સૌજન્યા નિહારીકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. કેડ ઉપરના વસ્ત્રને કસીને બાંધવું – કેડિયું સલવટ પલવટ કટિમેખલા કેડિયું સલવટ પલવટ કટિમેખલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) આ વખતે ચોમાસું પાછું ખેંચાય તો ઘણી જમીન પાણી વિનાની રેતાળ જમીન જેવી થઈ જશે. (લીટી દોરેલ શબ્દો માટે એક શબ્દ નીચેનામાંથી આપો.) ખુંપણ કાંપાળ જમીન મરુભૂમિ ચિકણી જમીન ખુંપણ કાંપાળ જમીન મરુભૂમિ ચિકણી જમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ઘોડાના પેટ ફરતો તાણીને બાંધેલો પટ્ટો તંગ લગામ કમરપટ્ટો પલાણ તંગ લગામ કમરપટ્ટો પલાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP