શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. બંને બાજુને જોડનારી – દ્વિજોડાણ બાજુબંધ ઉભયાન્વી બેજોડ દ્વિજોડાણ બાજુબંધ ઉભયાન્વી બેજોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'ચર્ચા વિચારણાના અંતેમેળવેલ નિર્ણય– શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. નિશ્ચય નિષ્કર્ષ સિદ્ધાંત નિયમ નિશ્ચય નિષ્કર્ષ સિદ્ધાંત નિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - મુખમાંથી બહાર પ્રગટતી સ્પષ્ટ વાણી પર્શ્વ મધ્યમ વૈખરી પરાલ પર્શ્વ મધ્યમ વૈખરી પરાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. - ધોળો થયેલો વાળ પસાયતો પળિયું પડાળ દિંગ પસાયતો પળિયું પડાળ દિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. જમવા આવવાનું નિમંત્રણ નિવેદન કંકોતરી નોતરું દાવત નિવેદન કંકોતરી નોતરું દાવત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.જેમાં ગાયોનો ભોગ આપવાનો હોય તેવો યજ્ઞ ગોમેદ ગોરક્ષ ગોરટ ગોમેધ ગોમેદ ગોરક્ષ ગોરટ ગોમેધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP