શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ઘોડાને ચંદી ખવડાવવાની ચામડાની કોથળી બોખરો મોહરો તોબરો નગોબોર બોખરો મોહરો તોબરો નગોબોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. બાળકો તરફનું વહાલ પ્રેમ હેમ વાત્સલ્ય અનુરાગ પ્રેમ હેમ વાત્સલ્ય અનુરાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે જણાવેલ શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. 'ગૂંથેલ દોરાનો ધાબળો' ખચિત આભરિયું સરેણ કવન ખચિત આભરિયું સરેણ કવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.ભેંસોનું ટોળું ભાઠું ગમાણ ખાડું ધણ ભાઠું ગમાણ ખાડું ધણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : ‘ફાડ્યા વિનાનું લાંબું લૂગડાનું થાન' : તાકો અસ્તર ટાટિયું કંતાન તાકો અસ્તર ટાટિયું કંતાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. સાવ નાનું અંધારું ઘર – મઢૂલી ઘોલકી અંધારિયું ધોલકી મઢૂલી ઘોલકી અંધારિયું ધોલકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP