ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના પૈકી કઈ કહેવત અલ્પજ્ઞાની જ વિદ્વતાનો ડોળ કરે એવો અર્થ નથી આપતી ?

અધૂરો ઘડો છલકાય
ખોટો રૂપિયો ચળકે ઘણો
ઉજળું એટલું દૂધ નહીં
ખાલી ચણો વાગે ઘણો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનું કયું વાક્ય ક્રિયાવિશેષણ વગરનું છે ?

પુષ્કળ નાચો.
તમે થોડું પીવો.
તેઓ જરા આરામ કરશે.
ઓછું બોલો, સાંભળો વધું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP