શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'એક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં જવા સુધીના સમય'ને શું કહે છે ? અંતકાળ સંધિકાળ જીવનકાળ સમયકાળ અંતકાળ સંધિકાળ જીવનકાળ સમયકાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.ઉકલી ન શકે તેવી સમસ્યા સમસ્યાવધિ મડાગાંઠ મેડોગાંઠ પ્રશ્નગાંઠ સમસ્યાવધિ મડાગાંઠ મેડોગાંઠ પ્રશ્નગાંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : સ્ત્રીઓના પગના આંગળીનું ઘરેણું વીંછિયા પલવટ કસ અણવટ વીંછિયા પલવટ કસ અણવટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - સરકારી કાગળનો થેલો સલવટ ખરીતો ખડીયું સાધન ખાડિયો સલવટ ખરીતો ખડીયું સાધન ખાડિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.ભેંસોનું ટોળું ગમાણ ધણ ખાડું ભાઠું ગમાણ ધણ ખાડું ભાઠું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. પ્રેમથી જીતી લેવાનો પ્રયાસ પ્રેમોપચાર સંવનન પ્રીતિરીતિ સપ્રીતી પ્રેમોપચાર સંવનન પ્રીતિરીતિ સપ્રીતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP