શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) આપેલા શબ્દ અને અર્થ વાળા જોડકામાથી બધા સાચા હોય તેવું જોડકું શોધો. રજ - જર, રંજ - શોક, ગજ - જગ, ગંજ - જંગ રજ - માહિતી, રંજ - ન જાણી શકાય, ગજ - રીત, ગંજ - ભાગ રજ - કણ, રંજ - દુઃખ, ગજ - હાથી, ગંજ - ઢગલો રજ - જરાક, રંજ - નશીલો પદાર્થ, ગજ - ગાજ, ગંજ - લડાઈ રજ - જર, રંજ - શોક, ગજ - જગ, ગંજ - જંગ રજ - માહિતી, રંજ - ન જાણી શકાય, ગજ - રીત, ગંજ - ભાગ રજ - કણ, રંજ - દુઃખ, ગજ - હાથી, ગંજ - ઢગલો રજ - જરાક, રંજ - નશીલો પદાર્થ, ગજ - ગાજ, ગંજ - લડાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'પરિવર્તન કે ઊથલપાથલનો સમય’ – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. સંક્રાન્તિકાળ કળિયુગ દુષ્કાળ નવયુગ સંક્રાન્તિકાળ કળિયુગ દુષ્કાળ નવયુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરોઃ મકાનના આધારરૂપ થાંભલી - મોટી કુંભી સૂંથ મોભ મોટી કુંભી સૂંથ મોભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. તાલ આપવા તબલા પર જોરથી દેવાતી થાપટ ઝાપટ તાલરવ તબલચી અનોઠી ઝાપટ તાલરવ તબલચી અનોઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો.જેને સીમા નથી તે – સીમાધાર નિ:સીમ સીમાંત સીમાચિહ્ન સીમાધાર નિ:સીમ સીમાંત સીમાચિહ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપોઃ હાથમાં રાખીને મારી શકાય તેવું હથિયાર નસ્ત્ર શસ્ત્ર અસ્ત્ર શાસ્ત્ર નસ્ત્ર શસ્ત્ર અસ્ત્ર શાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP