શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ કયો ? ''ઈચ્છા પ્રમાણે ફળ આપતું વૃક્ષ" બોધિવૃક્ષ કલ્પવૃક્ષ વટવૃક્ષ કદમ્બ વૃક્ષ બોધિવૃક્ષ કલ્પવૃક્ષ વટવૃક્ષ કદમ્બ વૃક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. - મોટી ચૂડી અણગાર કાઠલુ બલોયુ આંબુ અણગાર કાઠલુ બલોયુ આંબુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપોઃ હાથમાં રાખીને મારી શકાય તેવું હથિયાર નસ્ત્ર અસ્ત્ર શસ્ત્ર શાસ્ત્ર નસ્ત્ર અસ્ત્ર શસ્ત્ર શાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો."ચંદ્રવંશી કુરુકુળમાં જન્મેલા અર્જુનનાં પૌત્ર -" પરીક્ષિત અભિમન્યુ યદુપતિ ઘટોત્કચ પરીક્ષિત અભિમન્યુ યદુપતિ ઘટોત્કચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. જેનું શબ્દોમાં વર્ણન ન કરી શકાય તેવું - નિઃશબ્દ અનિર્વાચ્ય અન્યમનસ્ક પદહીન નિઃશબ્દ અનિર્વાચ્ય અન્યમનસ્ક પદહીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો.'લોભ વગરનો' લાલચુ લોભી વણલોભી લુચ્ચો લાલચુ લોભી વણલોભી લુચ્ચો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP