શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'અશ્વત્થ' નો અર્થ શો થાય ? અશ્વનો રથ અશ્વનું ઊભા રહેવું પુત્રનું નામ પીપળો અશ્વનો રથ અશ્વનું ઊભા રહેવું પુત્રનું નામ પીપળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો.જેને સીમા નથી તે – નિ:સીમ સીમાચિહ્ન સીમાંત સીમાધાર નિ:સીમ સીમાચિહ્ન સીમાંત સીમાધાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'કુટુંબ કે વતનના સ્થાનનો ત્યાગ કરવો તે' – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. પરિક્રમા હિજરત હિફાજત પરિવ્રાજક પરિક્રમા હિજરત હિફાજત પરિવ્રાજક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. - ધોળો થયેલો વાળ દિંગ પળિયું પડાળ પસાયતો દિંગ પળિયું પડાળ પસાયતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - રસોઈ કરતી કે જમતી વખતે પહેરવાનું રેશમી વસ્ત્ર મહોતુ તીયલ આપેલ તમામ અબોટિયું મહોતુ તીયલ આપેલ તમામ અબોટિયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - વસ્ત્રનો ટૂકડો તકદિસ છેતલ ઋહત લીરો તકદિસ છેતલ ઋહત લીરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP