શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.શત્રુની છૂપી રીતે બાતમી જાણી લાવનાર લેખક જાસૂસ પત્રકાર ચોર લેખક જાસૂસ પત્રકાર ચોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - વસ્ત્રનો ટૂકડો લીરો ઋહત તકદિસ છેતલ લીરો ઋહત તકદિસ છેતલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. બધું જાણનાર સંન્યાસી અંતર્યામી સર્વજ્ઞ વિદ્વાન્ સંન્યાસી અંતર્યામી સર્વજ્ઞ વિદ્વાન્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપોઃ રહી રહીને પડતાં વરસાદનું ઝાપટું. ટપકટપક પડવું મુશળધાર સરવડું સાંબેલાધાર ટપકટપક પડવું મુશળધાર સરવડું સાંબેલાધાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - સમય જોવા માટે બનાવેલી રચના સૂર્યઘટિકા સૂર્યતિલકા સૂર્યતલિકા કમ્પાસ સૂર્યઘટિકા સૂર્યતિલકા સૂર્યતલિકા કમ્પાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'કુટુંબ કે વતનના સ્થાનનો ત્યાગ કરવો તે' – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. હિજરત હિફાજત પરિવ્રાજક પરિક્રમા હિજરત હિફાજત પરિવ્રાજક પરિક્રમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP