શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. બધું જાણનાર સર્વજ્ઞ સંન્યાસી અંતર્યામી વિદ્વાન્ સર્વજ્ઞ સંન્યાસી અંતર્યામી વિદ્વાન્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : પ્રવાહીમાં ઝબોળીને ખાવું શીમણી વેડમી ચુરમુ ચાંદાઝબોળી શીમણી વેડમી ચુરમુ ચાંદાઝબોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ‘જેને કશું મેળવવાની ઈચ્છા ન હોય એવો' – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. નિરંકુશ નિ:સ્પૃહ નિરાભિમાની નિષ્ક્રિય નિરંકુશ નિ:સ્પૃહ નિરાભિમાની નિષ્ક્રિય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ભૂંસાઈ ન જવું તે – અસંગરો અસંયત અસંપ્રમોષ અસંદિગ્ધ અસંગરો અસંયત અસંપ્રમોષ અસંદિગ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ‘આંગળીઓથી લીપણમાં કરાતી ભાત' શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ઓકળી વેલબુટ્ટી લીંપણકામ ગારો ઓકળી વેલબુટ્ટી લીંપણકામ ગારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.જૂની પ્રણાલિકાનું આચરણ તેમજ સમર્થન કરનાર પ્રખરવાદી રૂઢિચુસ્ત ઝનૂની પરંપરાગત પ્રખરવાદી રૂઢિચુસ્ત ઝનૂની પરંપરાગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP