શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો."ચંદ્રવંશી કુરુકુળમાં જન્મેલા અર્જુનનાં પૌત્ર -" પરીક્ષિત અભિમન્યુ ઘટોત્કચ યદુપતિ પરીક્ષિત અભિમન્યુ ઘટોત્કચ યદુપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.વાળ ટૂંપી નાખવા તે લૂઓ લુંચન લુંચી લૂખરી લૂઓ લુંચન લુંચી લૂખરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. વરઘોડામાં વરની મા મંગળનો દીવો લે છે તે - રામજયોત અમરજ્યોત અમૃતદીપક રામણદીવડો રામજયોત અમરજ્યોત અમૃતદીપક રામણદીવડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.ઘાસની જમીન બીડ તૃણબીજ તૃણપ્રદેશ બીટ બીડ તૃણબીજ તૃણપ્રદેશ બીટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. - મૂળનો ભાગ ભેષજ નિતલ ખાંગા નહોરા ભેષજ નિતલ ખાંગા નહોરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ લખોઃ 'જીવાત્મા અને પરમાત્મા એક જ એવો વાદ’. દ્વૈતવાદ વિશ્વવાદ સામ્યવાદ અદ્વૈતવાદ દ્વૈતવાદ વિશ્વવાદ સામ્યવાદ અદ્વૈતવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP