શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. જમવા આવવાનું નિમંત્રણ કંકોતરી નોતરું નિવેદન દાવત કંકોતરી નોતરું નિવેદન દાવત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ન છૂટે એવી ગાંઠ (અતૂટ સંબંધ) આતંરગાંઠ વિતક ગાંઠ સેતુબંધ રેશમ ગાંઠ આતંરગાંઠ વિતક ગાંઠ સેતુબંધ રેશમ ગાંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. હિંસક તોડફોડથી ભય ફેલાવી મૂકનાર આતંકવાદી હિંસક અહિંસક ગુનેગાર આતંકવાદી હિંસક અહિંસક ગુનેગાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ધનુષ્યની દોરી – મૌર્વી કમાન નારાચ વરત મૌર્વી કમાન નારાચ વરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.લોખંડનું તગારું- ટોકર ટોપલી ટોકરી ટકોર ટોકર ટોપલી ટોકરી ટકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - વપરાશમાં રહેલો ન હોય તેવો કૂવો. ખાડિયો ખેગાણું તુમન થોગ ખાડિયો ખેગાણું તુમન થોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP