શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ‘જેનો કોઈ શત્રુ નથી તેવો’ –શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. દુશ્મન અજાતશત્રુ દુશ્મનાવટ અણીશુદ્ધ દુશ્મન અજાતશત્રુ દુશ્મનાવટ અણીશુદ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. આદુના રસવાળું પીણું- જિંજર જિંગોડો જંજિર સત્વપાણી જિંજર જિંગોડો જંજિર સત્વપાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. તાલ આપવા તબલા પર જોરથી દેવાતી થાપટ ઝાપટ અનોઠી તબલચી તાલરવ ઝાપટ અનોઠી તબલચી તાલરવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો :'ડાબે હાથે પણ બાણ ફેંકી શકે તેવું' ધનુર્ધર સવ્યસાચી ડાબોડી બાણાવળી ધનુર્ધર સવ્યસાચી ડાબોડી બાણાવળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : ફાનસનો ગોળો દીવો અજવાળીયું ચકવો પોટો દીવો અજવાળીયું ચકવો પોટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'ધરતી અને આકાશનું મિલન થાય તે સ્થળ' – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. અવકાશ વડવાનલ ક્ષિતિજ મેઘાડંબર અવકાશ વડવાનલ ક્ષિતિજ મેઘાડંબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP