શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધો - "આવક જાવકનો હિસાબ રાખવાનો ચોપડો." ખાતાવહી રોજનીશી પુસ્તક નોંધપોથી ખાતાવહી રોજનીશી પુસ્તક નોંધપોથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. વર તરફથી કન્યાને ચઢાવાતા અલંકાર કરિયાવર દહેજ કન્યાદાન પલ્લું કરિયાવર દહેજ કન્યાદાન પલ્લું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ન છૂટે એવી ગાંઠ (અતૂટ સંબંધ) વિતક ગાંઠ આતંરગાંઠ રેશમ ગાંઠ સેતુબંધ વિતક ગાંઠ આતંરગાંઠ રેશમ ગાંઠ સેતુબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'વતું કરાવવું’ શબ્દનો અર્થ જણાવો. હજામત કરાવવી સરખામણી કરાવવી ખુશામત કરાવવી સાબિત કરાવવું હજામત કરાવવી સરખામણી કરાવવી ખુશામત કરાવવી સાબિત કરાવવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ‘જેને કશું મેળવવાની ઈચ્છા ન હોય એવો' – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. નિષ્ક્રિય નિરંકુશ નિ:સ્પૃહ નિરાભિમાની નિષ્ક્રિય નિરંકુશ નિ:સ્પૃહ નિરાભિમાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : સુગંધી પવન આમોદ વેડમી ચુરમુ ચાંદાઝબોળી આમોદ વેડમી ચુરમુ ચાંદાઝબોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP