શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) આ વખતે ચોમાસું પાછું ખેંચાય તો ઘણી જમીન પાણી વિનાની રેતાળ જમીન જેવી થઈ જશે. (લીટી દોરેલ શબ્દો માટે એક શબ્દ નીચેનામાંથી આપો.) ખુંપણ ચિકણી જમીન કાંપાળ જમીન મરુભૂમિ ખુંપણ ચિકણી જમીન કાંપાળ જમીન મરુભૂમિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો. રાત્રિ અને દિવસ દરરોજ રાતદિવસ હરપળ શબોરોજ દરરોજ રાતદિવસ હરપળ શબોરોજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ‘જેનો કોઈ શત્રુ નથી તેવો’ –શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. અણીશુદ્ધ દુશ્મન અજાતશત્રુ દુશ્મનાવટ અણીશુદ્ધ દુશ્મન અજાતશત્રુ દુશ્મનાવટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. મોટા ખેતરને સળંગ ખેડતાં ન ફાવે તેથી ટુકડે ટુકડે ખેડવું તે ખલાણું પલાણું હલાણું જલાણું ખલાણું પલાણું હલાણું જલાણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ઈચ્છા પ્રમાણે ફળ આપતું વૃક્ષ' – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. કલ્પવૃક્ષ શીમળાનું વૃક્ષ બોધિવૃક્ષ અશ્વત્થામા વૃક્ષ કલ્પવૃક્ષ શીમળાનું વૃક્ષ બોધિવૃક્ષ અશ્વત્થામા વૃક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.અંજળનો ત્યાગ કરી મરવા માટે તૈયાર થઈ બેસવું તે– પ્રાતિપદિક પ્રાયોપવેશન બિનઅંજળ અંજળપાણી પ્રાતિપદિક પ્રાયોપવેશન બિનઅંજળ અંજળપાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP