રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ભગવ ભગવું ધ્યાન હોવું ધ્યાનમાંથી બેધ્યાન થઈ જવું ભગવામાં ધ્યાન થઈ જવું ભગવા કપડામાં ધ્યાન હોવું ભગવાધારી સંતોનું મન પરમાત્મામાં લીન હોવું ધ્યાનમાંથી બેધ્યાન થઈ જવું ભગવામાં ધ્યાન થઈ જવું ભગવા કપડામાં ધ્યાન હોવું ભગવાધારી સંતોનું મન પરમાત્મામાં લીન હોવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) ‘અછો અછો વાનાં કરવાં' -રૂઢિપ્રયોગનો અર્થ શું થશે ? લાડ લડાવવાં હિમ્મત આપવી પરેશાન કરી મૂકવું લાડવા ખવડાવવા લાડ લડાવવાં હિમ્મત આપવી પરેશાન કરી મૂકવું લાડવા ખવડાવવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - પગ મણના થઈ જવા પગ ઉપર ભાર ઉતરવો મન ખુશ થઈ જવું મન ખિન્ન થઈ જવું પગને ઈજા થવી પગ ઉપર ભાર ઉતરવો મન ખુશ થઈ જવું મન ખિન્ન થઈ જવું પગને ઈજા થવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ધૂળ પર લીંપણ સફાઈ કરવી માટી પર પાણી છાંટવું પ્રયત્નો કરવા પ્રયત્નો નિષ્ફળ જવા સફાઈ કરવી માટી પર પાણી છાંટવું પ્રયત્નો કરવા પ્રયત્નો નિષ્ફળ જવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - છણકો કરવો પ્રેમ વ્યકત કરવો અણગમો વ્યકત ન કરવો અણગમો વ્યકત કરવો બીક બતાવવી પ્રેમ વ્યકત કરવો અણગમો વ્યકત ન કરવો અણગમો વ્યકત કરવો બીક બતાવવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ધૂળમાં મેળવી દેવું ધોળામાં ધૂળ પડવી ધૂળખાતો કરવો ધૂળ ચટાડવી જમીન દોસ્ત કરી નાખવું ધોળામાં ધૂળ પડવી ધૂળખાતો કરવો ધૂળ ચટાડવી જમીન દોસ્ત કરી નાખવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP