નફો અને ખોટ (Profit and Loss)
એક સાઈકલની રોકડ કિંમત રૂા.1540 છે. હપ્તાથી ખરીદવામાં આવે તો ખરીદતી વખતે રૂા.400 રોકડા અને રૂા.625નો એક એવા બે હપ્તા ચૂકવતા હપ્તાની રીતમાં વેપારીએ કેટલા રૂપિયા વધુ લીધા ?
નફો અને ખોટ (Profit and Loss)
11 ખુરશીઓની ખરીદકિંમત ત્રણ ટેબલની ખરીદ કિંમત જેટલી છે. એક ખુરશી અને એક ટેબલની ખરીદ કિંમત રૂ.140 છે. એક ખુરશીની ખરીદ કિંમત કેટલી થશે ?
નફો અને ખોટ (Profit and Loss)
એક વ્યક્તિને એક વસ્તુનું રૂ.480માં વેચાણ કરતાં 20% નુકશાન જાય છે. જો તેણે 20% નફો કરવો હોય તો તે વસ્તુનું કઈ કિંમત વેચાણ કરશે ?