રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ખુવાર થવું ગુસ્સે થવું માલામાલ થવું ક્રોધીત થવું પાયમાલ થવું ગુસ્સે થવું માલામાલ થવું ક્રોધીત થવું પાયમાલ થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - કાન તળે કાઢી નાખવું કાન વડે ધ્યાનથી સાંભળવું કોઈ વાત પર લક્ષ ન આપવું ઠપકો આપવો કાન બહેરા થઈ જવા કાન વડે ધ્યાનથી સાંભળવું કોઈ વાત પર લક્ષ ન આપવું ઠપકો આપવો કાન બહેરા થઈ જવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - નમતું મુકવું શાંતિ થવી બચાવ કરવો વજન કરતાં થોડુક વધુ આપવું જતું કરવું શાંતિ થવી બચાવ કરવો વજન કરતાં થોડુક વધુ આપવું જતું કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - નાટક ભજવવું હકીકત છુપાવવા ઢોંગી ૨જુઆત કરવી નાટકમાં ભાગ લેવો સ્ટેજ પર નાટક ભજવવું જડ બની જવું હકીકત છુપાવવા ઢોંગી ૨જુઆત કરવી નાટકમાં ભાગ લેવો સ્ટેજ પર નાટક ભજવવું જડ બની જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો : આંખ ઠરવી આંખે મોતીયા આવવા પસંદ પડવું ઊંધ આવવી મૃત્યુ પામવું આંખે મોતીયા આવવા પસંદ પડવું ઊંધ આવવી મૃત્યુ પામવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - આસમાની સુલતાની ઉતરવી. ખૂબ જ તડકો હોવો અણધારી આપત્તિ આવી પડવી આકાશમાંથી નીચે આવવું આકાશના રાજા હોવું ખૂબ જ તડકો હોવો અણધારી આપત્તિ આવી પડવી આકાશમાંથી નીચે આવવું આકાશના રાજા હોવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP