ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પાવક શબ્દનો યોગ્ય વિરોધી શોધો. પવિત્ર અપવિત્ર પુણ્ય અગ્નિ પવિત્ર અપવિત્ર પુણ્ય અગ્નિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિચાર્યું અંતરમાં ઋષિકેશથી : એ જળથી તણાશે દેશાદેશ - વાક્યમાં સાચા પ્રત્યયો દર્શાવો. એ, એ માં, એ થી, એ માંથી એ, એ માં, એ થી, એ માંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી જોડણી બાબતે યોગ્ય વિકલ્પ પસંદ કરો. અપરિચિત અપરિચિત અપરીચિત અપરીચીત અપરિચિત અપરિચિત અપરીચિત અપરીચીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શ્રેયાનો મોબાઈલ પડતા-પડતા રહી ગયો. - રેખાંકિત પદમાં કઈ વિભક્તિ છે ? કર્મ અપાદાન કરણ કર્તા કર્મ અપાદાન કરણ કર્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી સાચી સંધિ ઓળખી બતાવો. તલ્ + લીન = તલ્લીન રાજ + ઋષિ = રાજર્ષિ મન્વ + અન્તર = મન્વન્તર સદ + ઉપયોગ = સદુપયોગ તલ્ + લીન = તલ્લીન રાજ + ઋષિ = રાજર્ષિ મન્વ + અન્તર = મન્વન્તર સદ + ઉપયોગ = સદુપયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મારા કંઠ માટે શરદી ___ પક્ષપાત છે. ખાલી જગ્યામાં પ્રત્યય જણાવો. નો ના નું ને નો ના નું ને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP