સામાન્ય વિજ્ઞાન (General Science) સુર્થ અને પૃથ્વી વચ્ચેનું સરેરાશ અંતર કેટલું છે ? 70 × 10⁵ કિ.મી. 100 × 10⁵ કિ.મી. 110 × 10⁶ કિ.મી. 150 × 10⁶ કિ.મી. 70 × 10⁵ કિ.મી. 100 × 10⁵ કિ.મી. 110 × 10⁶ કિ.મી. 150 × 10⁶ કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બરફની ઘનતા કેટલા ગ્રામ / ઘનસેમી છે ? 1.03 0.72 0.9167 7.8 1.03 0.72 0.9167 7.8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) HIV એ શું છે ? કેસેટ બનાવતી કંપની હૃદયના ધબકારા માપવાનું યંત્ર એઈડ્ઝને જન્મ આપે વસ્તુનું બ્રાન્ડ નામ છે. કેસેટ બનાવતી કંપની હૃદયના ધબકારા માપવાનું યંત્ર એઈડ્ઝને જન્મ આપે વસ્તુનું બ્રાન્ડ નામ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતમાં ગૃહવપરાશ માટેનાં AC વોલ્ટેજનું મૂલ્ય અને આવૃત્તિ શું છે ? 110V, 60Hz 220V, 60Hz 110V, 50Hz 220V, 50Hz 110V, 60Hz 220V, 60Hz 110V, 50Hz 220V, 50Hz ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યના પરિભ્રમણમાં સૌથી વધારે સમય નીચેનાં ગ્રહો પૈકી, કોને લાગે છે ? પૃથ્વી શનિ ગુરૂ નેપ્ચ્યુન પૃથ્વી શનિ ગુરૂ નેપ્ચ્યુન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બાળ સંભાળ સેવાઓના ઘટકો કયા છે ? આપેલ તમામ પોષણ સ્વાસ્થ્ય શિક્ષણ આપેલ તમામ પોષણ સ્વાસ્થ્ય શિક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP