સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યમંડળમાં એક જ એવો કયો ગ્રહ છે જે સૂર્યને ફરતે બીજા ગ્રહોની વિરુદ્ધ પરિભ્રમણ કરે છે ? ગુરુ શનિ મંગળ શુક્ર ગુરુ શનિ મંગળ શુક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હવાનું દબાણ માપવાના સાધનને શું કહે છે ? બેરોમીટર એરમીટર હેડ પંપ પ્રેશર પંપ બેરોમીટર એરમીટર હેડ પંપ પ્રેશર પંપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મેલેરિયાના તાવ માટે સામાન્ય રીતે કઈ ગોળી વપરાય છે ? ડીસ્પ્રીન ક્લોરીન કોટ્રીમોક્ષાઝોલ કલોરોક્વીન ડીસ્પ્રીન ક્લોરીન કોટ્રીમોક્ષાઝોલ કલોરોક્વીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પદાર્થના દળ અને કદના ગુણોત્તરને ___ કહે છે ? ઘનતા દ્રવ્ય ઘનફળ ક્ષેત્રફળ ઘનતા દ્રવ્ય ઘનફળ ક્ષેત્રફળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નાઈટ વિઝન સાધનોમાં કયા મોજાઓનો ઉપયોગ થાય છે ? રેડીયો વેવ માઈક્રો વેવ આપેલ પૈકી એક પણ નહીં ઈન્ફ્રા-રેડ વેવ રેડીયો વેવ માઈક્રો વેવ આપેલ પૈકી એક પણ નહીં ઈન્ફ્રા-રેડ વેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સ્વાઈન ફ્લુ કયા વાયરસથી ફેલાય છે ? H1N1 T1N1 B1N1 C1D1 H1N1 T1N1 B1N1 C1D1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP