કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સ્થાપના દિવસ સમારોહ દરમિયાન કરવામાં આવેલી પહેલો અંગે કયું વિધાન યોગ્ય છે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ભારતીય ઉષ્ણકટિબંધીય મોસમ વિજ્ઞાન સંસ્થા દ્વારા વિકસિત 'પુણે વેધર લાઈવ' મોબાઈલ એપ લોન્ચ કરી. ભારત સરકારે વર્ષ 2006 માં પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની સ્થાપના કરી હતી. આપેલ તમામ ડૉ. સતીશ શેટ્ટી ને ‘લાઈફટાઈમ એક્સેલેન્સ એવોર્ડ' એનાયત કરાયો. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ભારતીય ઉષ્ણકટિબંધીય મોસમ વિજ્ઞાન સંસ્થા દ્વારા વિકસિત 'પુણે વેધર લાઈવ' મોબાઈલ એપ લોન્ચ કરી. ભારત સરકારે વર્ષ 2006 માં પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની સ્થાપના કરી હતી. આપેલ તમામ ડૉ. સતીશ શેટ્ટી ને ‘લાઈફટાઈમ એક્સેલેન્સ એવોર્ડ' એનાયત કરાયો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં કયા રાજ્યે વર્ષ 2021-24 માટે ઇન્ફોર્મેશન ટેકનોલોજી પોલિસી લોન્ચ કરી ? મહારાષ્ટ્ર કર્ણાટક આંધ્ર પ્રદેશ તેલંગાણા મહારાષ્ટ્ર કર્ણાટક આંધ્ર પ્રદેશ તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ક્યારે મનાવાય છે ? 27 જુલાઈ 29 જુલાઈ 28 જુલાઈ 26 જુલાઈ 27 જુલાઈ 29 જુલાઈ 28 જુલાઈ 26 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ક્યા દેશમાં 35,000 લોકોના વસવાટ યોગ્ય લિનેટ હોમ નામનો કૃત્રિમ ટાપુ બનાવાશે ? ન્યુઝીલેન્ડ ઈઝરાયેલ જાપાન ડેનમાર્ક ન્યુઝીલેન્ડ ઈઝરાયેલ જાપાન ડેનમાર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં સિરિશા બાંદલા અવકાશમાં જનારી ભારતમાં જન્મેલી બીજી મહિલા બની છે, તેણીનો જન્મ ભારતના ક્યા રાજ્યમાં થયો હતો ? રાજસ્થાન પંજાબ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ રાજસ્થાન પંજાબ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) નાણાં મંત્રાલયે સ્ટેન્ડઅપ ઈન્ડિયા યોજનાને કયા વર્ષ સુધી લંબાવી ? વર્ષ 2024 વર્ષ 2025 વર્ષ 2030 વર્ષ 2023 વર્ષ 2024 વર્ષ 2025 વર્ષ 2030 વર્ષ 2023 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP