Gujarat Police Constable Practice MCQ Part - 4
નીચેનામાંથી ગુજરાતમાં સૌથી વધુ આદિવાસીઓની વસતી કયા જિલ્લામાં આવેલી છે ?

સાબરકાંઠા
પંચમહાલ
નર્મદા
દાહોદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ક્યા કાયદા અંતર્ગત સ્ત્રીઓને કેટલીક શરતોને આધીન છૂટાછેડા લેવાનો અધિકાર પ્રાપ્ત થાય છે ?

હિન્દુ મેરેજ એક્ટ
અસ્પૃશ્યતા ધારો
ધ સ્પેશિયલ મેરેજ એક્ટ
ધ ડાવરી પ્રોહિબીશન એક્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની નિમણુક કોણ કરે છે ?

સુપ્રીમ કોર્ટ
રાજ્યપાલ
હાઇકોર્ટ
રાજ્ય સરકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP