રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - પગ ટકવો

પગ ઉપર ઊભા રહેવું
જતા રહેવું
અવર જવર બંધ કરવી
સ્થિર થવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - મનમાં ગાંઠ વાળવી

મનમાં ઈચ્છા કરવી
મનમાં વસી જવું
મનોમન નક્કી કરવું
મનોમંથન કરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ધૂળમાં મેળવી દેવું

જમીન દોસ્ત કરી નાખવું
ધૂળ ચટાડવી
ધોળામાં ધૂળ પડવી
ધૂળ ખાતો કરવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ઓસાણ ન રહેવું

સરળ ન હોવું
ઈચ્છા થવી
સ્મૃતિ હોવી
યાદ ન રહેવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
‘અછો અછો વાનાં કરવાં' -રૂઢિપ્રયોગનો અર્થ શું થશે ?

લાડ લડાવવાં
લાડવા ખવડાવવા
હિમ્મત આપવી
પરેશાન કરી મૂકવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ઓઢું હું કાળો કામળો, દૂજો ડાઘ ન લાગે કોય

મેલું થઈ જવું
ધાબું પડી જવું
કાળાશ આવી જવી
કલંક લાગવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP