રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - જીવ હેઠો બેસવો

જીવ ઊંડો ઊતરી જવો
જીવમાં ગૂંગળામણ થવી
હૃદયના ધબકારા વધી જવા
નિરાંત અનુભવવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ગામનો ઉતાર હોવો

બધાને બદનામ કરવું
સૌથી શ્રેષ્ઠ માણસ
સૌથી ખરાબ માણસ હોવો
સૌને સહાય કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો : ‘વજ્રપાત થવો'

મોટો આઘાત લાગવો
મુશ્કેલી આવવી
હિમવર્ષા થવી
વજ્ર પડી જવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - મૂછે તાવ દેવો

રૂઆબ બતાવવો
રૂઆબથી જીતી જવું
હદ થઈ જવી
મુછને તાવ થવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - પગ મણના થઈ જવા

મન ખુશ થઈ જવું
પગને ઈજા થવી
મન ખિન્ન થઈ જવું
પગ ઉપર ભાર ઉતરવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - પડો વજાડવો

ઢોલ વગાડવો
જાહેરાત કરવી
ખબર પાડવી
જાણ કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP