રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - મહેનત ધૂળમાં મળવી કોઈ કામ ન સ્વીકારવું કરેલું કામ નિષ્ફળ જવું પ્રયત્નો સફળ થવાં બળીને રાખ થવું કોઈ કામ ન સ્વીકારવું કરેલું કામ નિષ્ફળ જવું પ્રયત્નો સફળ થવાં બળીને રાખ થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) નીચે દર્શાવેલ રૂઢિપ્રયોગ અને તેના અર્થમાંથી કઈ જોડી ખોટી છે ? હાથ હેઠા પડવા - નિરાશા મળવી હાથ કાળા કરવા - કલંકિત કામ કરવા હાથ દેખાડવો - બળાપો કરવો હાથ ધોઈ નાખવા - આશા છોડી દેવી હાથ હેઠા પડવા - નિરાશા મળવી હાથ કાળા કરવા - કલંકિત કામ કરવા હાથ દેખાડવો - બળાપો કરવો હાથ ધોઈ નાખવા - આશા છોડી દેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - અંક વળવો દુશ્મનાવટ કરવી આશ્ચર્ય થવું ઘડિયા શિખવા હદ થવી દુશ્મનાવટ કરવી આશ્ચર્ય થવું ઘડિયા શિખવા હદ થવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - લાજી મરવું શરમાવું લજજાખોર લાજ આવવી લાજ જવી શરમાવું લજજાખોર લાજ આવવી લાજ જવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ભગવ ભગવું ધ્યાન હોવું ભગવામાં ધ્યાન થઈ જવું ધ્યાનમાંથી બેધ્યાન થઈ જવું ભગવા કપડામાં ધ્યાન હોવું ભગવાધારી સંતોનું મન પરમાત્મામાં લીન હોવું ભગવામાં ધ્યાન થઈ જવું ધ્યાનમાંથી બેધ્યાન થઈ જવું ભગવા કપડામાં ધ્યાન હોવું ભગવાધારી સંતોનું મન પરમાત્મામાં લીન હોવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - કોડિયા જેવું કપાળ હોવું ખૂબ જ બડભાગી હોવું જ્ઞાન થવું કમનસીબ હોવું નસીબનો સાથ હોવો ખૂબ જ બડભાગી હોવું જ્ઞાન થવું કમનસીબ હોવું નસીબનો સાથ હોવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP