ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયા શબ્દની જોડણી ખોટી છે ? ઉપાધી અર્વાચીન આરજૂ ઉગમ ઉપાધી અર્વાચીન આરજૂ ઉગમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયું જોડકું વિરોધાર્થી શબ્દ દર્શાવતું નથી ? આસ્તિક-નાસ્તિક જયેષ્ઠ-ભાદ્રપાદ અદ્વૈત-દ્રૈત અથ-ઈતિ આસ્તિક-નાસ્તિક જયેષ્ઠ-ભાદ્રપાદ અદ્વૈત-દ્રૈત અથ-ઈતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના વાક્યમાં ક્રિયાપદ કયા પ્રયોગમાં છે 'ઘર વીસ ડગલા દૂર હોવા છતાં, રમણથી ચલાયું નહીં' કર્તરી કર્મણી પ્રેરક ભાવે કર્તરી કર્મણી પ્રેરક ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સારું, તમે ફરવા જજો અને તરત આવી પણ જજો. - રેખાંકિત સંયોજક કયા પ્રકારનું છે ? વિરોધવાચક સંયોજક નથી. સમુચ્ચયવાચક પર્યાયવાચક વિરોધવાચક સંયોજક નથી. સમુચ્ચયવાચક પર્યાયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કોઈ આવી રહ્યું છે વાક્યમાં કોઈ કયા પ્રકારનું સર્વનામ છે ? પ્રશ્ન વાચક દર્શક પુરુષવાચક અનિશ્ચય વાચક પ્રશ્ન વાચક દર્શક પુરુષવાચક અનિશ્ચય વાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "વાડ ચીભડાં ગળે" કહેવતનો અર્થ શોધો. રક્ષક જ ભક્ષક બને પોલીસ ચોરનો સાથ આપે વાડની બાજુનાં ચીભડા વાડ ગળી જાય રક્ષક ઉપર ધ્યાન રાખવું જોઈએ રક્ષક જ ભક્ષક બને પોલીસ ચોરનો સાથ આપે વાડની બાજુનાં ચીભડા વાડ ગળી જાય રક્ષક ઉપર ધ્યાન રાખવું જોઈએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP