ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયા શબ્દની જોડણી સાચી છે ? આશિષ આબરુ આકૃતી અનૂભુતિ આશિષ આબરુ આકૃતી અનૂભુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પતિયાર' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. પતન વિશ્વાસ પ્રમાણ પતિનો મિત્ર પતન વિશ્વાસ પ્રમાણ પતિનો મિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કોશા પ્રદર્શનમાં ચિત્રો જુએ છે.' - રેખાંકિત શબ્દમાં કઈ વિભક્તિ છે ? પ્રથમા તૃતીયા ચતુર્થી દ્વિતીયા પ્રથમા તૃતીયા ચતુર્થી દ્વિતીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'લિયે લાલો અને ભરે હરદા' કહેવતનો સાચો અર્થ લખો. સરકાર પૈસા વાપરે અને પ્રજા વેરો ભરે એક વ્યક્તિ ન કરવાના કામ કરે અને અન્ય નિર્દોષને એની સજા ભોગવવી પડે એક ભૂખ્યો બીજા ભૂખ્યાને શું ખવડાવે? ખાડો ખોદે તે પડે સરકાર પૈસા વાપરે અને પ્રજા વેરો ભરે એક વ્યક્તિ ન કરવાના કામ કરે અને અન્ય નિર્દોષને એની સજા ભોગવવી પડે એક ભૂખ્યો બીજા ભૂખ્યાને શું ખવડાવે? ખાડો ખોદે તે પડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ અવાજનો સમાનાર્થી નથી. નિનાદ સ્વર નાદ અનિલ નિનાદ સ્વર નાદ અનિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલા વિકલ્પોમાં કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. નીલકંઠ મૃગ કુરંગ સારંગ નીલકંઠ મૃગ કુરંગ સારંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP