ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
શેરિંગ ઈકોનોમીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?

પીયર ઈકોનોમી અને સહયોગી ઈકોનોમી બંને
સહયોગી ઈકોનોમી
પીયર ઈકોનોમી
ગીગ ઈકોનોમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેનામાંથી કયા આર્થિક વૃદ્ધિના માપદંડ છે ?
1. કુલ ઘરેલુ ઉત્પાદન (GDP)
2. કુલ રાષ્ટ્રીય ઉત્પાદન (GNP)
3. માનવ વિકાસ સૂચકાંક (HDI)
4. ચોખ્ખુ રાષ્ટ્રીય ઉત્પાદન (NNP)
5. જાતીય વિકાસ સૂચકાંક (GDI)

1, 2, 4
આપેલ તમામ
1, 2, 3 અને 5
1, 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP