ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયા શબ્દની જોડણી સાચી છે ? આલિશાન ગણત્રી કારકીર્દી ગણતરી આલિશાન ગણત્રી કારકીર્દી ગણતરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલ શબ્દોમાંથી 'સર્વનામ' દર્શાવતો શબ્દ શોધો. સોનું તમે કજિયાખોર મૃદુતાથી સોનું તમે કજિયાખોર મૃદુતાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) જોડણીની દ્રષ્ટિએ સાચો શબ્દ છે. સ્તુતી સ્તૂતિ સતુતિ સ્તુતિ સ્તુતી સ્તૂતિ સતુતિ સ્તુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ તત્પુરુષ સમાસ નથી ? વનવાસ પાપપુણ્ય સ્નેહાધી દેશપ્રેમ વનવાસ પાપપુણ્ય સ્નેહાધી દેશપ્રેમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તમારે માત્ર દસ વખત લખવાનું છે.' - વિધાનમાં 'માત્ર' શું દર્શાવે છે ? વિભક્તિ અનુગ નિપાત પ્રત્યય વિભક્તિ અનુગ નિપાત પ્રત્યય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હમણાં, રોજ, સાંજે વગેરે આવ્યોયો કયું ક્રિયાવિશેષણ દર્શાવે છે ? કાળવાચક સ્થળવાચક એકેય નહીં રીતીવાચક કાળવાચક સ્થળવાચક એકેય નહીં રીતીવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP