રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ખીલો થઈ જવું ઊભા રહી જવું અંદર જતા રહેવું જડ થઈ જવું ભીંતમાં ખીલો જડી દેવો ઊભા રહી જવું અંદર જતા રહેવું જડ થઈ જવું ભીંતમાં ખીલો જડી દેવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - આંગળાં કરડવાં ખૂબ સ્વાદિષ્ટ લાગવું આંગળાં કપાઈ જવા કૂતરું કરડી જવું સર્પદંશ થવો ખૂબ સ્વાદિષ્ટ લાગવું આંગળાં કપાઈ જવા કૂતરું કરડી જવું સર્પદંશ થવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - કોડિયા જેવું કપાળ હોવું નસીબનો સાથ હોવો ખૂબ જ બડભાગી હોવું કમનસીબ હોવું જ્ઞાન થવું નસીબનો સાથ હોવો ખૂબ જ બડભાગી હોવું કમનસીબ હોવું જ્ઞાન થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) કોડિયા જેવું કપાળ હોવું કમનસીબ હોવું નસીબનો સાથ હોવો ખૂબ જ બડભાગી હોવું જ્ઞાન થવું કમનસીબ હોવું નસીબનો સાથ હોવો ખૂબ જ બડભાગી હોવું જ્ઞાન થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) નીચેનામાંથી કયા રૂઢિપ્રયોગનો અર્થ હકારાત્મક છે ? કૂખ લજાવવી આકાશ પાતાળ એક કરવા ફેરવી તોળવું વાતમાં મોણ નાખવું કૂખ લજાવવી આકાશ પાતાળ એક કરવા ફેરવી તોળવું વાતમાં મોણ નાખવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - શરસંધાન કરવું લક્ષ્યને સાધવું મારામારી કરવી સંતાપ થવો લાગણી થવી લક્ષ્યને સાધવું મારામારી કરવી સંતાપ થવો લાગણી થવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP