કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
ઘેટી ચરવા ગઈને ઊન મૂકીને આવી

ઘેટીને બહાર ચરવા ના મોકલાય
થોડોક ફાયદો મેળવવાં જતાં મોટી હાનિ વેઠવી
ઊન ખૂબજ મૂલ્યવાન હોય છે
સામે ચાલીને આવતો ફાયદો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
હજામના હાથમાં આરસી આવવી

નરમાશથી કામ પાર પડતું નથી.
જેનાથી કાર્ય સિદ્ધ થાય તેજ સાચું
ચંચળ વ્યક્તિ ભારે અનર્થ પેદા કરે છે.
હજામને દાઢી કરવામાં સુખ મળે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
પરમેશ્વર પાધરો તો વેરી આંધળો

અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રાપ્ત થતા હોય તો બધા એમ જ કરે.
ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં.
ભગવાન સૌને સુખ આપે છે.
ભક્તિ કરશો તો ભગવાન ફળશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
અધૂરો ઘડો છલકાય ઘણો

અભિમાનમાં ખરાબ દેખાવ કરે
સારા ખરાબનો કદી વિચાર ન કરે
ઓછી આવડત હોય અને તે દેખાવ વધારે કરે
કોઈની આગળ સારા હોવાનો ડોળ કરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
ટહુકો પાડવો

મીઠાશથી બોલાવવું
બૂમો પાડી બોલાવવું
ન ગમતી વ્યકિતને બોલાવવું
મોર ટહુકા કરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
‘ઉપર-તળ થઈ જવું' આ કહેવતનો અર્થ આપો.

સંઘર્ષમાં ઉતરવું
ખૂબ અધીરા બની જવું
આનંદમાં આવવું
ઉમંગમાં આવી જવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP