ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના દર્શાવેલા શબ્દોમાં કયા શબ્દની જોડણી સાચી છે ? ઊંઘણશિ અનુભુતિ સન્યાસિની ચિચિયારી ઊંઘણશિ અનુભુતિ સન્યાસિની ચિચિયારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મત્સર' નો સમાનાર્થી શબ્દ ___ છે. મુત્સદી મચ્છર અદેખાઈ સાક્ષર મુત્સદી મચ્છર અદેખાઈ સાક્ષર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ લખો : "ઉચ્ચાર" ઉ + ચાર ઉચ્ચ + આર ઉદ્ + ચાર ઉર્ + ચાર ઉ + ચાર ઉચ્ચ + આર ઉદ્ + ચાર ઉર્ + ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી ધરાવતો વિકલ્પ પસંદ કરો. ઉર્મીલ ઉર્મિલ ઊર્મીલ ઊર્મિલ ઉર્મીલ ઉર્મિલ ઊર્મીલ ઊર્મિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તે પંખીની ઉપર પથરો ફેંકી દીધો' - પંક્તિનો છંદ ઓળખાવો. શિખરિણી મનહર મંદાક્રાન્તા વસંતતિલકા શિખરિણી મનહર મંદાક્રાન્તા વસંતતિલકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી જણાવો. અભિભુત અભિભૂત અભીભુત અભીભૂત અભિભુત અભિભૂત અભીભુત અભીભૂત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP