કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.સંપ ત્યાં જંપ કુસંપને સંપ જોડે લેવાદેવા ન હોય. સંપ રાખવાથી જ સુખ-શાંતિ મળે છે. સંપ અને જંપને કદી બનતું નથી. સંપ હોય ત્યાં જંપ ઊભો ન રહે. કુસંપને સંપ જોડે લેવાદેવા ન હોય. સંપ રાખવાથી જ સુખ-શાંતિ મળે છે. સંપ અને જંપને કદી બનતું નથી. સંપ હોય ત્યાં જંપ ઊભો ન રહે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) ખાલી ચણો વાગે ઘણો જેનામાં ઓછી આવડત હોય તે વધુ બતાવવાનો ડોળ કરે. જેનામાં વધુ આવડત હોય તે ઓછું દેખાડે. જેનામાં ઓછી આવડત હોય તે ઓછા દેખાવ કરે. જેનામાં મોટી આવડત હોય તે વધુ દેખાવ કરે. જેનામાં ઓછી આવડત હોય તે વધુ બતાવવાનો ડોળ કરે. જેનામાં વધુ આવડત હોય તે ઓછું દેખાડે. જેનામાં ઓછી આવડત હોય તે ઓછા દેખાવ કરે. જેનામાં મોટી આવડત હોય તે વધુ દેખાવ કરે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.આવરદાનો ઉધારો પણ રંડાપો રોકડો ઉંમરમાં ઉધાર ચાલતો નથી આયુષ્ય ઉછીનું મળી શકે પરંતુ વૈધવ્ય ટાળી શકાતું નથી. પોતાના મૃત્યુ પછી દુનિયાની શી ફિકર ? વધુ ને વધુ ભીંસ અનુભવવી ઉંમરમાં ઉધાર ચાલતો નથી આયુષ્ય ઉછીનું મળી શકે પરંતુ વૈધવ્ય ટાળી શકાતું નથી. પોતાના મૃત્યુ પછી દુનિયાની શી ફિકર ? વધુ ને વધુ ભીંસ અનુભવવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) ‘છાણના દેવને કપાસિયાની આંખ’ - કહેવતનો અર્થ આપો. ભાડું ન મળવું લાયકાત તેવો સત્કાર પાયમલ થવું જોર-જુલમી કરવી ભાડું ન મળવું લાયકાત તેવો સત્કાર પાયમલ થવું જોર-જુલમી કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.શીરા સારુ શ્રાવક થવું હીન આશ્રય માટે કોઈ ઉમદા પ્રવૃતિમાં જોડાવું શીરો ખાવાથી શ્રવણશકિત વધે છે શ્રવણને શીરો ખૂબ જ ભાવે છે ભજન સાંભળવાથી શીરો વધુ મળે છે હીન આશ્રય માટે કોઈ ઉમદા પ્રવૃતિમાં જોડાવું શીરો ખાવાથી શ્રવણશકિત વધે છે શ્રવણને શીરો ખૂબ જ ભાવે છે ભજન સાંભળવાથી શીરો વધુ મળે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.ભેંસ ભાગોળે ને છાશ છાગોળે ભેંસ ખેતરે જાય ત્યારે છાશ છાગોળવી. ઘમ્મરવલોણું કરી ભેંસને ભાગોળે મોકલવી. ઘરમાં સવારે છાશ વલોવવી. કપોળ કલ્પનામાં રાચવું. ભેંસ ખેતરે જાય ત્યારે છાશ છાગોળવી. ઘમ્મરવલોણું કરી ભેંસને ભાગોળે મોકલવી. ઘરમાં સવારે છાશ વલોવવી. કપોળ કલ્પનામાં રાચવું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP