કહેવત (Proverb) 'ઈચ્છા હોય તો જ કાર્ય સિદ્ધ થઈ શકે છે' એવો અર્થ કઈ કહેવત ધરાવે છે ? મન હોય તો માળવે જવાય ઉતાવળે આંબા ન પાકે પારકી આશા સદા નિરાશ હાથનાં કર્યા હૈયે વાગ્યાં મન હોય તો માળવે જવાય ઉતાવળે આંબા ન પાકે પારકી આશા સદા નિરાશ હાથનાં કર્યા હૈયે વાગ્યાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.સાપ ગયા ને લીસોટા રહ્યા પ્રભુ પાસે ગયા પછી કોઈ નુકસાન થતું નથી. કાર્ય પુરુ થયા પછી તેના સંસ્કાર રહી જાય છે. વખાણીએ તે જ ખરાબ નીવડે. સાપનાં ઘસડાવાથી તેનાં લીસોટા પડે છે. પ્રભુ પાસે ગયા પછી કોઈ નુકસાન થતું નથી. કાર્ય પુરુ થયા પછી તેના સંસ્કાર રહી જાય છે. વખાણીએ તે જ ખરાબ નીવડે. સાપનાં ઘસડાવાથી તેનાં લીસોટા પડે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.એક નર હજાર હુન્નર માણસને મહેનત ગમતી નથી માણસ છે તો હજાર કામ મળી રહેશે એકસમાન વર્તાવ દાખવે એકલા રહેવા કરતાં કોઈની સોબત સારી માણસને મહેનત ગમતી નથી માણસ છે તો હજાર કામ મળી રહેશે એકસમાન વર્તાવ દાખવે એકલા રહેવા કરતાં કોઈની સોબત સારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) ‘ઉપર-તળ થઈ જવું' આ કહેવતનો અર્થ આપો. સંઘર્ષમાં ઉતરવું આનંદમાં આવવું ઉમંગમાં આવી જવું ખૂબ અધીરા બની જવું સંઘર્ષમાં ઉતરવું આનંદમાં આવવું ઉમંગમાં આવી જવું ખૂબ અધીરા બની જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.ધોબીના ઘરમાં ખાતર પડે ને ઘરાકનું જાય સારું કામ કરવા જતાં આપત્તિ આપવી ધોબી લોકોને છેતરે છે કોઈકની આફત બીજાને નુકસાન પહોંચાડે વિચિત્ર પરિસ્થિતિનો અનુભવ કરવો સારું કામ કરવા જતાં આપત્તિ આપવી ધોબી લોકોને છેતરે છે કોઈકની આફત બીજાને નુકસાન પહોંચાડે વિચિત્ર પરિસ્થિતિનો અનુભવ કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.આદાની થઈ ગઈ સૂંઠ સૂંઠ અને આદાથી શરીર સ્વસ્થ રહે છે. વધુને વધુ ભીંસ અનુભવવી સૂંઠ કડક હોવાથી ખાવાની મજા આવતી નથી આદા અને સૂંઠથી ચા સારી બને છે. સૂંઠ અને આદાથી શરીર સ્વસ્થ રહે છે. વધુને વધુ ભીંસ અનુભવવી સૂંઠ કડક હોવાથી ખાવાની મજા આવતી નથી આદા અને સૂંઠથી ચા સારી બને છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP