કહેવત (Proverb) 'મોરનાં ઈંડા ચીતરવાં ન પડે' કહેવતનો અર્થ જણાવો. ઈંડા સુંદર ચીતરેલાં જ હોય. માતા-પિતાના સંરકાર – ગુણો બાળકોમાં આપોઆપ આવે છે તેને કેળવવા પડતા નથી. મોરનું ઈંડું ચીતરેલું જ હોય છે. મોર સુંદર હોય તેથી ઈંડા સુંદર ચીતરેલાં જ હોય. માતા-પિતાના સંરકાર – ગુણો બાળકોમાં આપોઆપ આવે છે તેને કેળવવા પડતા નથી. મોરનું ઈંડું ચીતરેલું જ હોય છે. મોર સુંદર હોય તેથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.બોડીને ત્યાં વળી કાંહકી કેવી ? જેને ખાવાનું ન હોય તેની પાસે સાધન કયાંથી ? વાળમાંથી ગૂંચ કાઢી શકાતી નથી તે દરરોજ વાળ ઓળવાનું ભૂલી જાય છે બોડીની કાંસકી ખોવાઈ ગઈ જેને ખાવાનું ન હોય તેની પાસે સાધન કયાંથી ? વાળમાંથી ગૂંચ કાઢી શકાતી નથી તે દરરોજ વાળ ઓળવાનું ભૂલી જાય છે બોડીની કાંસકી ખોવાઈ ગઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.આદાની થઈ ગઈ સૂંઠ વધુને વધુ ભીંસ અનુભવવી સૂંઠ કડક હોવાથી ખાવાની મજા આવતી નથી આદા અને સૂંઠથી ચા સારી બને છે. સૂંઠ અને આદાથી શરીર સ્વસ્થ રહે છે. વધુને વધુ ભીંસ અનુભવવી સૂંઠ કડક હોવાથી ખાવાની મજા આવતી નથી આદા અને સૂંઠથી ચા સારી બને છે. સૂંઠ અને આદાથી શરીર સ્વસ્થ રહે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) 'પાણી પહેલાં પાળ બાંધવી' કહેવતનો અર્થ જણાવો. ડૂબતો માણસ તરણું પકડે દીર્ઘદ્રષ્ટિ વાપરવી ભવિષ્યવાણી કરવી બંધ બાંધી દેવો ડૂબતો માણસ તરણું પકડે દીર્ઘદ્રષ્ટિ વાપરવી ભવિષ્યવાણી કરવી બંધ બાંધી દેવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) 'એક કાંકરે બે પક્ષી મારવા' કહેવતનો અર્થ જણાવો સફળતા ન મળે એટલે પક્ષીને મારવા કાર્ય સિદ્ધ ન થાય માટે પથ્થર મારવો કાંકરાથી બે પક્ષીનો પ્રાણ લેવો એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ થવાં. સફળતા ન મળે એટલે પક્ષીને મારવા કાર્ય સિદ્ધ ન થાય માટે પથ્થર મારવો કાંકરાથી બે પક્ષીનો પ્રાણ લેવો એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ થવાં. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.ભેંસ ભાગોળે ને છાશ છાગોળે ઘરમાં સવારે છાશ વલોવવી. ભેંસ ખેતરે જાય ત્યારે છાશ છાગોળવી. ઘમ્મરવલોણું કરી ભેંસને ભાગોળે મોકલવી. કપોળ કલ્પનામાં રાચવું. ઘરમાં સવારે છાશ વલોવવી. ભેંસ ખેતરે જાય ત્યારે છાશ છાગોળવી. ઘમ્મરવલોણું કરી ભેંસને ભાગોળે મોકલવી. કપોળ કલ્પનામાં રાચવું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP