કહેવત (Proverb) 'એક કાંકરે બે પક્ષી મારવા' કહેવતનો અર્થ જણાવો સફળતા ન મળે એટલે પક્ષીને મારવા એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ થવાં. કાર્ય સિદ્ધ ન થાય માટે પથ્થર મારવો કાંકરાથી બે પક્ષીનો પ્રાણ લેવો સફળતા ન મળે એટલે પક્ષીને મારવા એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ થવાં. કાર્ય સિદ્ધ ન થાય માટે પથ્થર મારવો કાંકરાથી બે પક્ષીનો પ્રાણ લેવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.ગોળથી મરે તેને વિષથી શા માટે મારવો ? ગોળથી કીડીને મઝા પડે છે કડવાં વેણથી આપણને દુઃખ થાય છે મીઠા બોલથી કામ થતું હોય તો કડવાં વેણની શી જરૂર ? ઝેરથી માણસની પરખ થાય છે ગોળથી કીડીને મઝા પડે છે કડવાં વેણથી આપણને દુઃખ થાય છે મીઠા બોલથી કામ થતું હોય તો કડવાં વેણની શી જરૂર ? ઝેરથી માણસની પરખ થાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.પરમેશ્વર પાધરો તો વેરી આંધળો ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં. અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રાપ્ત થતા હોય તો બધા એમ જ કરે. ભગવાન સૌને સુખ આપે છે. ભક્તિ કરશો તો ભગવાન ફળશે. ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં. અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રાપ્ત થતા હોય તો બધા એમ જ કરે. ભગવાન સૌને સુખ આપે છે. ભક્તિ કરશો તો ભગવાન ફળશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.સાપ ગયા ને લીસોટા રહ્યા કાર્ય પુરુ થયા પછી તેના સંસ્કાર રહી જાય છે. પ્રભુ પાસે ગયા પછી કોઈ નુકસાન થતું નથી. વખાણીએ તે જ ખરાબ નીવડે. સાપનાં ઘસડાવાથી તેનાં લીસોટા પડે છે. કાર્ય પુરુ થયા પછી તેના સંસ્કાર રહી જાય છે. પ્રભુ પાસે ગયા પછી કોઈ નુકસાન થતું નથી. વખાણીએ તે જ ખરાબ નીવડે. સાપનાં ઘસડાવાથી તેનાં લીસોટા પડે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.ભેંસ ભાગોળે ને છાશ છાગોળે ઘમ્મરવલોણું કરી ભેંસને ભાગોળે મોકલવી. ભેંસ ખેતરે જાય ત્યારે છાશ છાગોળવી. કપોળ કલ્પનામાં રાચવું. ઘરમાં સવારે છાશ વલોવવી. ઘમ્મરવલોણું કરી ભેંસને ભાગોળે મોકલવી. ભેંસ ખેતરે જાય ત્યારે છાશ છાગોળવી. કપોળ કલ્પનામાં રાચવું. ઘરમાં સવારે છાશ વલોવવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કહેવત (Proverb) કહેવત નો અર્થ જણાવો.બોડીને ત્યાં વળી કાંહકી કેવી ? બોડીની કાંસકી ખોવાઈ ગઈ જેને ખાવાનું ન હોય તેની પાસે સાધન કયાંથી ? તે દરરોજ વાળ ઓળવાનું ભૂલી જાય છે વાળમાંથી ગૂંચ કાઢી શકાતી નથી બોડીની કાંસકી ખોવાઈ ગઈ જેને ખાવાનું ન હોય તેની પાસે સાધન કયાંથી ? તે દરરોજ વાળ ઓળવાનું ભૂલી જાય છે વાળમાંથી ગૂંચ કાઢી શકાતી નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP