કહેવત (Proverb)
'પાણી પહેલાં પાળ બાંધવી' કહેવતનો અર્થ જણાવો.

દીર્ઘદ્રષ્ટિ વાપરવી
ભવિષ્યવાણી કરવી
બંધ બાંધી દેવો
ડૂબતો માણસ તરણું પકડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
વધુ માણસો મદદમાં હોય ત્યારે કામ સારું અને ઝડપી થાય છે.

ઝાઝા હાથ રળિયામણા
ફરે તે ચરે; બાંધ્યું ભૂખે મરે
સંપ ત્યાં જંપ
ઉતાવળે આંબા ન પાકે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
બાઈ બાઈ ચાળણી

પોતાની જવાબદારી બીજાની શિરે ઢોળી દેવી.
અઢળક ખર્ચ કરવો અને કરકસરનો દેખાવ કરવો.
જુદાં-જુદાં બહાના બતાવવા.
જે કંઈ બચ્યું તે જ લાભવાળું,

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
આઠ સિદ્ધિ ને નવ નિધિ

માણસ મહેનત કરે તો પણ સિદ્ધિ મળતી નથી
માણસને સિદ્ધિ અને ભંડાર મળતો નથી
સુખવૈભવથી ભર્યુ ભર્યુ જીવન હોવું
સિદ્ધિ અને નિધિ માણસ પાસે ટકતી નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
સાપ ગયા ને લીસોટા રહ્યા

વખાણીએ તે જ ખરાબ નીવડે.
સાપનાં ઘસડાવાથી તેનાં લીસોટા પડે છે.
કાર્ય પુરુ થયા પછી તેના સંસ્કાર રહી જાય છે.
પ્રભુ પાસે ગયા પછી કોઈ નુકસાન થતું નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
તાણ્યો વેલો થડથી જાય

થડ અને વેલા જેવી મિત્રતા રાખવી
વેલો થડની આસપાસ વીંટળાઈ જાય છે.
બળજબરી કરવાથી આધાર જ તૂટી જાય
વેલો તાણવાથી થડ તૂટી જાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP