તળપદા
તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો. : આળિયો

અળસિયું
આળસ
આરોપ
કાકડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

તળપદા
'ખોરડું' કઈ બોલીનો શબ્દ છે ?

પટ્ટણી
ચરોતરી
સુરતી
સૌરાષ્ટ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

તળપદા
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો. : પાસલો

પાછળ
દૂર
જાળ
પાંસળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

તળપદા
આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો : વંત્યાક

રીંગણાં
નકામુ
ભીંડા
હળદર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

તળપદા
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો. : હરવર

બેધ્યાન
ચંચળ
લક્ષ
હરહંમેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP