તળપદા
તળપદા શબ્દનો અર્થ જણાવો. : દોથો

ખોબો
પસ્તાળ
દંડ
ખુરશીનો હાથો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

તળપદા
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો. : નહાર

નખ
દિવસ
નહેર
રાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

તળપદા
આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો : દયિત

લાચાર
પ્રિય
રાક્ષસ
મોટુ પગલું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

તળપદા
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો : ગદરો

ગડદો
ગોરો
ગારો
પાદર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

તળપદા
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધા. : પતિયાર

પતિનો યાર
પત્ની
પતવાર
વિશ્વાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP