તળપદા
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ વિકલ્પમાંથી શોધો. : ત્રંબાળું
તળપદા
તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો. - ‘વરા’
તળપદા
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો : ગદરો
તળપદા
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. : તબક
તળપદા
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો. : એમાન
તળપદા
તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો : દોગામી