તળપદા
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો : ગદરો

ગારો
પાદર
ગોરો
ગડદો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

તળપદા
નીચે આપેલા તળપદા શબ્દનું શિષ્ટરૂપ વિકલ્પમાંથી શોધો. - છાંડો

છોડવું
ગાંડો
છાંયડો
વિકરાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

તળપદા
તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો. - ‘સાખિયા'

સાક્ષી
ઘાસ
લાકડાનો ભારો
સખી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

તળપદા
આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો : દયિત

રાક્ષસ
પ્રિય
લાચાર
મોટુ પગલું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP